રાઈટ ટુ એજ્યુકેશન
ધોરણ-1 થી ધોરણ-8 સુધી વિના મૂલ્યે શિક્ષણ માટેના ફોર્મ તા.28-02-2025 થી તા.12-03-2025 સુધી ઓનલાઈન ભરવાના શરૂ થશે.
ધોરણ-1 થી ધોરણ-8 સુધી વિના મૂલ્યે શિક્ષણ માટેના ફોર્મ તા.28-02-2025 થી તા.12-03-2025 સુધી ઓનલાઈન ભરવાના શરૂ થશે.
સોનાલી ગાંધી
+91 9904975157


આ યોજના ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય મળી રહે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીની ને કુલ રૂ. 50,000/- સુધીની સહાય મળવાપાત્ર છે. ધોરણ 9 અને 10 માં મળીને કુલ રૂ. 20,000 ની સહાય ચૂકવવામાં આવશે અને ધોરણ 11 અને 12 ના મળીને કુલ રૂ. 30,000/- હજારની સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનીઓની સ્કૂલમાં સંપર્ક કરવો જરૂરી છે. આ યોજના મળવા પાત્ર ની પ્રક્રિયા વિદ્યાર્થીઓની સ્કૂલમાંથી જ થઈ રહી છે. આ યોજના મળવાપાત્ર સહાય અને યોજનાની રકમની ચુકવણી ની પ્રક્રિયા માટે નીચે આપેલ ફાઈલ પર ક્લિક કરી અન્ય બાબતો જાણી શકાય છે. વધારે માહિતી માટે તમે નીચે આપેલ મોબાઈલ નંબર પર વાત કરી શકો છો.
સોનાલી ગાંધી
+91 9904975157