વિઠ્ઠલ હોલ બુકિંગ

હોલ તથા લોન સાથે નું ભાડું ડિપોઝિટ
સાતગામ ના જ્ઞાતિબંધુ માટે ૱ ૯,૦૦૦/- ૱ ૧૦,૦૦૦/-
સાતગામ સિવાયના જ્ઞાતિબંધુ માટે ૱ ૧૫,૦૦૦/- ૱ ૧૫,૦૦૦/-
ઇતર જ્ઞાતિ માટે ૱ ૨૦,૦૦૦/- ૱ ૨૦,૦૦૦/-

હોલ નું બૂકિંગ વહેલા તે પેહલાના ધોરણે કરવામાં આવશે

  1. આ ઉપરાંત ફરસખાનાનો ચાર્જ પોતાના ઉપયોગમાં લેવામાં આવશે તે પ્રમાણે અલગથી આપવાનો રેહશે
  2. હોલના મેન્ટેનન્સ ખર્ચ પેટે ૧૫૦૦/- આપવાના રેહશે
  3. આપણી જ્ઞાતી માટે બેસણાના ૫૦૦/- અન્ય જ્ઞાતિ માટે બેસણા માટે ૧૫૦૦/- + અન્ય ખર્ચ, લાઇટબીલ મુજબ ચાર્જ ગણવામાં આવશે

સાત ગામની વ્યક્તિઓ માટે ના નિયમો:

  1. ૨૦૦ માણસો સુધી ના જમણવાર પ્રસંગે, પ્રસંગને નાનો પ્રસંગ ગણી ભાડું ૨૫૦૦/- + લાઇટબીલ + અન્ય ખર્ચ લેવામાં આવશે. ડિપોઝિટ ૫૦૦૦/- લેવામાં આવશે.
  2. મરણ પ્રસંગે બેસણા માટે ૫૦૦/- + લાઈટબીલ + અન્ય ખર્ચ લેવામાં આવશે
  3. નાના પ્રસંગ માટે ૧૫ દિવસ પહેલા બુક કરવામાં આવશે. હોલ પ્રથમ થી બુક થયેલ હસે તો મળશે નહીં.

હોલ બુકિંગ માટે સંપર્ક કરો : શ્રી નીતીનભાઇ (મો.) ૯૯૦૯૬૧૧૧૮૯, ૬૩૫૪૭૮૨૪૧૫

“વિઠ્ઠલ હોલ” સૌજન્ય કોમ્પ્લેક્ષની બાજુમાં, વડસર-કલાલી રોડ, વડસર, વડોદરા